ઘરનો પ્રસંગ
છઠ્ઠી અને નામકરણ પ્લાનર 👶 ભેટ: ૧૦૦૧ ગુજરાતી નામ

છઠ્ઠી અને નામકરણ પ્લાનર 👶 ભેટ: ૧૦૦૧ ગુજરાતી નામ

  • પેમેન્ટ પછી તરત ડાઉનલોડ
  • લિંક ઈમેલમાં પણ આવે
  • ફોનમાં સીધી ખૂલે
  • પ્રિન્ટ માટે અલગ PDF
  • Razorpay થી સેફ પેમેન્ટ

તમને શું મળશે

  • છઠ્ઠી-નામકરણ પ્લાનર: ફોન માટે રંગીન PDF19 પાનાં · 1 MB
  • છઠ્ઠી-નામકરણ પ્લાનર: પ્રિન્ટ માટે B/W PDF19 પાનાં · 1 MB
  • ભેટ, ૧૦૦૧ નામ: ફોન માટે રંગીન PDF20 પાનાં · 3 MB
  • ભેટ, ૧૦૦૧ નામ: પ્રિન્ટ માટે B/W PDF20 પાનાં · 2 MB

અંદરનાં પાનાં જુઓ

1 / 4 મોટું જોવા પાના પર ટેપ કરો

બાળક આવ્યું? બાર દિવસમાં બે પ્રસંગ, છઠ્ઠી અને નામકરણ. બધું એક પ્લાનરમાં 👶


આ પ્લાનરમાં શું મળશે:

✔ જન્મથી બારસા સુધીનું દિવસવાર ચેકલિસ્ટ

✔ કોણ શું કરે: ફોઈ, દાદા-દાદી, નાના-નાની, મામા-માસી

✔ છઠ્ઠીની રાત: વિધાતાના લેખ માટે શું મૂકવું અને કેવી રીતે

✔ નામકરણની સામગ્રી યાદી + ફોઈ શું લાવે

✔ ગણપતિ પૂજનથી ફોઈ કાનમાં નામ બોલે ત્યાં સુધી ૧૦ પગલાંમાં વિધિ (ગોર મહારાજ વિના ઘરે થાય)

✔ ઓળી ઝોળી પીપળ પાન ગીત અને ગાવાની રીત

✔ નામકરણના દિવસનું ટાઇમટેબલ

✔ બજેટ પ્લાનર, મહેમાન યાદી અને ભેટની નોંધ

✔ પ્રસાદ, જમણ, સજાવટ અને ફોટાની યાદી

✔ આ દિવસોમાં મમ્મી અને બાળકની સંભાળ

✔ વારંવાર પુછાતા પ્રશ્નો


🎁 ભેટમાં સાથે: ૧૦૦૧ ગુજરાતી નામની PDF

૧૨ રાશિ પ્રમાણે છોકરા અને છોકરીનાં નામ, દરેકનો અર્થ અને English સ્પેલિંગ, શોર્ટલિસ્ટ પાનું અને નામ પત્રિકા. (અલગથી લો તો ₹99)


તમને ૪ PDF મળશે:

📱 પ્લાનર ફોન માટે, રંગીન

🖨️ પ્લાનર પ્રિન્ટ માટે, બ્લેક એન્ડ વ્હાઇટ

🎁 ૧૦૦૧ નામ ફોન માટે + પ્રિન્ટ માટે


પેમેન્ટ પછી તરત જ PDF ડાઉનલોડ થશે અને ઈમેલમાં પણ મળશે.

PDF કેવી રીતે મળશે

  1. પેમેન્ટ કરોUPI કે કાર્ડથી
  2. ડાઉનલોડ કરોપેમેન્ટ પછી તરત, આ જ પેજ પર
  3. ફોનમાં ખોલોલિંક ઈમેલમાં પણ મળશે

સવાલ-જવાબ

PDF ક્યાં મળશે?
પેમેન્ટ પછી તરત જ આ પેજ પર Download બટન આવશે અને તમારા ઈમેલમાં પણ લિંક આવશે. Inbox માં ન દેખાય તો Spam/Promotions જુઓ.
૧૦૦૧ નામની PDF ખરેખર સાથે મળશે?
હા, પ્લાનર સાથે ડાઉનલોડમાં જ ૧૦૦૧ નામની PDF (ફોન અને પ્રિન્ટ બંને) મળશે. અલગ કંઈ કરવાનું નથી.
અમારા ઘરનો રિવાજ થોડો અલગ છે, તો?
પ્લાનરમાં ગુજરાતનાં મોટાભાગનાં ઘરોમાં થતો ક્રમ છે. વડીલ કહે તે પ્રમાણે ફેરફાર કરી શકાય, અને ઘરનું ગીત લખવા માટે ખાસ પાનું પણ છે.